212
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને(public sector bank) દંડ કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ(RBI) જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank) સામે દંડાત્મક પગલાં લેતા 57.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઈએ કહ્યું કે છેતરપિંડી(Fraud) સંબંધિત અમુક માપદંડો અને નિયમોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આરબીઆઈએ કહ્યું કે તેણે માર્ચ 2020 ના અંત સુધીમાં બેંકના ઓડિટ(Bank audit) અને તેની નાણાકીય સ્થિતિની(Financial situation) તપાસના અહેવાલના આધારે દંડ ફટકાર્યો છે.
આ સમાચાર પણ વાંચો : જન્મદિવસની આવી ભવ્ય ઉજવણી- ગૌતમ અદાણીએ પોતાના 60મા જન્મદિવસે અધધ કરોડ રૂપિયાના દાનની કરી જાહેરાત- જાણો વિગત
You Might Be Interested In