રીઝર્વ બેંકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સામે કડક કાર્યવાહી કરી છે.
આરબીઆઇએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને રૂ.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રીઝર્વ બેંક સાથે છેત્તરપિંડી કરવા તથા બેંકને યોગ્ય જાણકારી આપવામાં મોડું કરવા બદલ રીઝર્વ બેંકે આ પગલું ભર્યું છે.
આ ઉપરાંત આ બેંકે દેશની મધ્યસ્થ બેંકના નિર્દેશનું પાલન કર્યું ન હતું એ બદલ પણ કરવામાં આવ્યો છે.