230
Join Our WhatsApp Community
- ભારતીય રિઝર્વ બેંકે તમામ ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મ કે મોબાઈલ એપની મદદથી લોન લેવા સંદર્ભે એલર્ટ કર્યા છે.
- આરબીઆઈ એ કહ્યું છે કે અરજી કરનાર સાથે ફ્રોડ થઈ શકે છે તેથી સાવધાન રહેવાની જરૂર છે.
- આરબીઆઈ એ કહ્યું છે કે ડોક્યૂમેન્ટ્સ સાથે દગાખોરી થઈ શકે છે. આ સિવાય ઉંચા વ્યાજે લોન આપવામાં આવે છે. જેમાં રૂપિયાની રિકવરીની રીત પણ ખોટી હોય છે.
You Might Be Interested In