Site icon News Continuous Bureau | Mumbai

JIO યુઝર્સને ઝટકો. રીલાયન્સ JIOએ બંધ કર્યા આ 4 સસ્તા પ્લાન, જાણો વિગત.. કયા પ્લાન બંધ થયા.

રિલાયન્સ jio એ જિયો ફોનમાં રિચાર્જ પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે.

જીઓ તેના  પ્રીપેડ  પોર્ટફોલિયોમાંથી jiophone ના 4 ઓલ ઇન વન યોજનાઓ દૂર કરી છે.

Join Our WhatsApp Channel

જિયો ફોને નો આ પ્લાન 99 રૂપિયા, 153 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયા છે. 

જિયો એ જીઓફોનની 4 પ્રીપેડ યોજનાઓ બંધ કરી દીધી છે. 

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version