ઝોમેટોનો આઈપીઓ ખૂલ્યાના બપોરે 12 કલાક સુધીમાં આઈપીઓ 1.38 ગણો ભરાઈ ગયો.
આ IPO ઇશ્યૂ દ્વારા કંપની 9375 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખે છે. કંપનીના IPOમાં 9000 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે જ્યારે 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે.
IPOમાં રોકાણ કરવા માટે પ્રતિ શેર પ્રાઈસ 72થી 76 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
રસીકરણ બાબતે આ રાજ્ય નંબર વન બન્યું. યુવાનો નું સૌથી વધુ રસીકરણ થયું. જાણો વિગત.