278
Join Our WhatsApp Community
ભારતીય રિઝર્વ બૅન્કે જાહેર કરેલા પોતાના વાર્ષિક રિપૉર્ટમાં કહ્યું છે કે આર્થિક વર્ષ 2020-21 દરમિયાન 2000 રૂપિયાની નવી નોટ સપ્લાય કરવામાં આવી નથી.
રિઝર્વ બૅન્કે વર્ષ 2018-19 દરમિયાન 467 લાખ 2000 રૂપિયાની નોટ છાપી હતી.
હાલ ભારતીય ચલણમાં 500 અને બે હજાર રૂપિયાની નોટોનો ફાળો 85.7 ટકા છે.
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડનો મોટો નિર્ણય; આ રીતે થશે દસમાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, જાણો વિગત
You Might Be Interested In