368
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
અમેરિકી ડોલર(USD) સામે ભારતીય રૂપિયામાં(Indian Rupees) ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
મંગળવારે પણ રૂપિયો કરન્સી માર્કેટમાં(currency market) ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે.
એક ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 12 પૈસાના ઘટાડા સાથે રૂ. 79.60 પર બંધ થયો છે.
વિદેશી રોકાણકારો(Foreign investors) દ્વારા ચાલી રહેલી વેચવાલી પણ અટકી નથી, જેના કારણે રૂપિયામાં મોટો ઘટાડો થયો છે.
સોમવારે રૂપિયો 79.48 ના સ્તર પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં ઘટાડો યથાવત-સતત બીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે થયા બંધ-જોકે આ ત્રણ શેરમાં જોવા મળી તેજી
You Might Be Interested In