377
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકન ડોલર(USD) સામે ભારતીય ચલણ(Indian currency) રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે.
રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ના સ્તરને વટાવી ગયો છે.
રૂપિયો આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર(All time low level) 80.02 પ્રતિ યુએસ ડોલર(US Dollar) પર પહોંચ્યો છે.
ક્રૂડમાં(Crude) ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
સોમવારના બંધ ભાવ 79. 97ની સામે રૂપિયો આજે 79.98 પર ખુલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : એક જગ્યા એવી પણ છે જ્યાં સોનાનો ભાવ 82 લાખ પ્રતિ તોલા છે-જાણો વિશ્વમાં કઈ જગ્યાએ સોનાના ભાવ કેટલા છે-મજેદાર જાણકારી
You Might Be Interested In