337
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વૈશ્વિક મંદીની(Global recession) આશંકા, ભારતની ખાધ વધવાની આશંકા અને ભારતીય શેરમાર્કેટના(Indian Share market) ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે.
ભારતીય રૂપિયો(Indian Rupee) ડોલરની(Dollar) સામે 11 જુલાઈના સત્રમાં ડૉલર દીઠ(Per dollar) 79.43 ના નવા રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો.
ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.37ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.
વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેક(Dollar index)સ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભાગેડુ વિજય માલ્યા સામે આ કેસમાં થયુ સજાનું એલાન-ભોગવવી પડશે જેલની સજા અને આપવો પડશે આટલો દંડ- જાણો વિગતે
You Might Be Interested In