Site icon News Continuous Bureau | Mumbai

Savitri Jindal: ના…ના… નીતા અંબાણી કે ઇન્દ્રા નૂયી નહીં પણ આ મહિલા છે ભારતની સૌથી ધનિક મહિલા. અંબાણી અને અદાણી ને પણ આંટી ગયા..

Savitri Jindal: સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપની ચેર પર્સન છે તેમજ જેએસડબલ્યુ ગ્રુપની અનેક કંપનીઓ તેમની પાસે છે. તેને ચાર પુત્ર છે અને તમામ ઉદ્યોગપતિ છે.

Savitri Jindal beats Mukesh Ambani and Gautam Adani in net worth surge, becomes fifth-wealthiest Indian

Savitri Jindal beats Mukesh Ambani and Gautam Adani in net worth surge, becomes fifth-wealthiest Indian

News Continuous Bureau | Mumbai 

Savitri Jindal: અંબાણી પરિવાર અને અદાણી પરિવાર ની સંપત્તિ ( Wealth ) સંદર્ભે હંમેશા ચર્ચા રહેતી હોય છે ત્યારે રિસર્ચમાં એક એવું નામ સામે આવ્યું છે જે સાંભળીને સર્વે કોઈ ચોકી ગયા છે. મીડિયામાં એવી માહિતી પ્રસારિત થઈ છે કે સાવિત્રી જીન્દલ એ ભારતની સૌથી ધનિક મહિલા ( richest woman ) છે. સાવિત્રી જિંદાલ પાસે કુલ 2075 અબજ રૂપિયા છે. માત્ર એક વર્ષમાં તેની આ સંપત્તિમાં લગભગ સાડા નવ અબજ ડોલરનો વધારો થયો છે. આ વધારાને જેવો તેવો વધારો સમજવાની જરૂર નથી કારણ કે મુકેશ અંબાણી પાસે 92 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યારે તેની 10% કમાણી સાવિત્રી જીન્દલને એક વર્ષમાં થઈ ગઈ છે. હાલ ભારતની સૌથી ધનિકોની યાદીમાં ( rich list )  સાવિત્રી જીન્દલ પાંચમા ક્રમાંકે છે. આ બધા આંકડા બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ ( Bloomberg Billionaire Index ) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  BJP : આ તો મોટી ગડબડ છે : કોંગ્રેસ પાર્ટી એ ડોનેશન માટે જે લિંક બહાર પાડી તે ભાજપના સર્વર પર ગઈ.

ઉલ્લેખનીય છે કે સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપની ( Jindal Group ) ચેર પર્સન છે તેમજ જેએસડબલ્યુ ગ્રુપની ( JSW Group ) અનેક કંપનીઓ તેમની પાસે છે. તેને ચાર પુત્ર છે અને તમામ ઉદ્યોગપતિ છે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version