સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું એલર્ટ. ટ્વિટરથી આપી જાણકારી. જો તમારા નાણાં સુરક્ષિત રાખવા હોય તો જાણો વિગત અહીં.

by Dr. Mayur Parikh

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો.

બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે.

SBIએ ટ્વીટમાં લખ્યું કે SBI કે કોઈ અન્ય બેંકના જેવું ભળતું નામ રાખનારા એકમને પોતાની ખાતાની વિગતો ન આપો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More