Site icon

દેશની સૌથી મોટી આ સરકારી બેંક એ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં કર્યો વધારો, ચેક કરો લેટેસ્ટ રેટ

 News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

SBIએ રૂ. 2 કરોડથી વધુની બલ્ક ડિપોઝીટ ધરાવતી FD પરના વ્યાજ દરમાં 20 થી 40 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. 

એસબીઆઈની વેબસાઈટ અનુસાર, બેંકે રૂ. 2 કરોડથી વધુની એફડી પરના વ્યાજ દરમાં 211 દિવસથી 356 દિવસથી ઓછા સમયમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

હવે આ સમયગાળાની FD પર 3.10 ટકાના બદલે 3.30 ટકા વ્યાજ મળશે.  

વરિષ્ઠ નાગરિકોને હવે આ સમયગાળાની એફડી પર 3.80 ટકા વ્યાજ મળશે જે અગાઉ 3.60 ટકા વ્યાજ હતું.

વ્યાજ દરોમાં આ ફેરફાર 10 માર્ચ 2022થી અમલમાં આવ્યો છે. 

 ગ્લોબલ માર્કેટમાં ફરી  ક્રૂડ તેલના ભાવમાં થયો વધારો, માત્ર એક દિવસમાં થયો આટલા ડોલરનો તોતિંગ વધારો; જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું થઈ અસર

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version