325
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી સરકારી બેંક(Government Bank) SBI એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.
બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ(Marginal Cost of Funds Best Lending Rate) વધારી દેવામાં આવ્યો છે.
આ વખતે બેંકે 10 બેસિસ પોઈન્ટ(Basis Point) એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. આ વધારો તમામ મુદતની લોન(term loan) માટે કરવામાં આવ્યો છે.
નવા દર 15 મે એટલે કે ગઈકાલે રવિવારથી લાગુ થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે આ બેન્ક દ્વારા MCLR માં આ જ મહિનામાં કરવામાં આવેલો સતત બીજો વધારો છે.
આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે
You Might Be Interested In