106
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ ( Adani Group ) અને SEBI અધ્યક્ષ માધવી પુરી બુચ વચ્ચે કોઇ લિંક હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો છે
-
હવે હિંડનબર્ગ ( Hindenburg ) દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો
-
પોતાના નિવેદનમાં તેમણે ( Madhabi Puri Buch ) કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ સમાચાર પણ વાંચો: Natwar Singh: કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ વિદેશમંત્રીનું નિધન
You Might Be Interested In