Site icon

બીએસઇ અને એનએસઇ આ બંન્ને સ્ટોક એક્સચેંજ દંડાયા. સેબીએ આ કારણથી બન્ને સ્ટોક એક્સચેંજને દંડ ફટકાર્યો. જાણો વિગતે….

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સેબીએ (SEBI) મંગળવારે રાત્રે કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ કૌભાંડ કેસમાં બેદરકારી બદલ BSE પર રૂ. 3 કરોડ અને NSE પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો છે. 

સેબીએ NSE અને BSE એ કાર્વી સ્ટોક બ્રોકિંગ (Karvy Stock Broking scandal) અને મામલાની તપાસમાં અનિયંત્રિતતાના ભાગરૂપે ગ્રાહકોની સિક્યોરિટીઝના ગેરઉપયોગને રોકવા માટે સમયસર પગલાં લીધા ન હોવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

સેબીના આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક્સ્ચેન્જોએ પાછલા વર્ષો દરમિયાન બ્રોકર એટલે કે કાર્વી સ્ટોક બ્રોકિંગની ગતિવિધિઓ તપાસવામાં અનિયંત્રિતતા દાખવી છે.

ઉલ્લેખનીય છે કે આ બ્રોકરેજ કંપની પર 2000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. જે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બ્રોકર કૌભાંડ (Equity broker scam) છે.

આ સમાચાર પણ વાંચો :  વારા પછી વારો, તારા પછી મારો. પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો. જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ….

New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.
Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Exit mobile version