News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે પણ શેરબજાર(Share market)માં વેચવાલી જોવા મળી રહી છે.
સેન્સેક્સ(Sensex) 644.82 પોઇન્ટ ઘટીને 55,030.50ના સ્તર પર અને નિફ્ટી(Nifty) 186.75 પોઇન્ટ ઘટીને સાથે 16,382.80ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
બજારમાં ચારે બાજુ વેચવાલી છે પરંતુ રિલાયન્સ(reliance) ગ્રીન ઝોનમાં છે
આજના ટોપ લુઝર્સમાં ટાઈટન, એચયુએલ, કોટક બેંક, ડો. રેડ્ડી, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો
