300
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે છેલ્લા દિવસે ભારતીય શેરબજાર(Indian share market) ભારે ઘટાડા સાથે બંધ થયું છે.
આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ(Sensex) 866.65 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 271.40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
નિષ્ણાતોના મતે નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય બજારોમાં નબળાઈ જોવા મળી હતી.
આજના ટોપ ગેઈનર્સ હીરો મોટોકોર્પ(Hero motocorp), ટેક મહિન્દ્રા(tech mahindra), પાવરગ્રિડ કોર્પ(Powergrid), આઈટીસી(ITC), કોલ ઇન્ડિયા(Coal India) છે.
ટોપ લુઝર્સ બજાજ ફાઈનાન્સ(Bajaj finance), શ્રી સિમેન્ટ્સ, ડિવાઈસ લેબ્સ, યુપીએલ, ટાટામોટર્સ છે.
આ સમાચાર પણ વાંચો : ફ્યુચર ગ્રુપમાં હડકંપઃ રાકેશ બિયાણીએ ફ્યુચર ગ્રુપમાંથી આપ્યું રાજીનામું.જાણો વિગતે.
You Might Be Interested In