Site icon News Continuous Bureau | Mumbai

ભારે ઉથલપાથલ બાદ માર્કેટ લાલ નિશાન થયું બંધ- સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો-આ સેક્ટરના શેરોમાં જોવા મળી તેજી

News Continuous Bureau | Mumbai

અઠવાડિયાના ચોથા કારોબારી દિવસ એટલે કે ગુરુવારના શેર બજાર(Share market) નજીવા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 98 પોઈન્ટના ઘટાડા સાથે 53,416 અને નિફ્ટી(Nifty) 28 પોઈન્ટના ઘટાડા સાથે 15,938 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો છે.

શેરબજારમાં ઓટો(Auto), ફાર્મા(Pharma), એનર્જી સેક્ટરના(Energy Sector) શેરોમાં(Shares) તેજી જોવા મળી હતી. તો બેન્કિંગ(banking), IT, FMCG, રિયલ એસ્ટેટ મેટલ્સ(Real Estate Metals), રિયલ એસ્ટેટ સેક્ટરમાં(real estate sector) ઘટાડો જોવા મળ્યો હતો. 

સેન્સેક્સના 30માંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર  સરકારના પ્રયાસોની અસર દેખાઈ-જૂન મહિનામાં મોંઘવારીનાં દરમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો-જાણો આંકડા અહીં 

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version