305
News Continuous Bureau | Mumbai
સોમવારનો દિવસ ભારતીય શેર બજાર માટે બહુ સારો રહ્યો ન હતો.
આજે ફરી એકવાર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે.
સેન્સેક્સ 571 પોઇન્ટ ઘટીને 57,292.49 સ્તર પર બંધ થયો તો નિફ્ટી 169 પોઇન્ટ ઘટીને 17171.60 સ્તર પર બંધ થયો છે.
આ રીતે સેન્સેક્સમાં 0.99 ટકા અને નિફ્ટી-50માં 0.98 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે, સત્રની શરૂઆત પહેલા એવા સંકેતો મળ્યા હતા કે આજે પણ બજારમાં તેજી જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે આજે પ્રારંભિક કારોબારમાં શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું.
બંગડીના ઉત્પાદકોનો હડતાળ નિર્ણય આશ્ચર્યજનક, સરકાર સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાની CAITએ આપી સલાહ. જાણો વિગતે
You Might Be Interested In