330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian stock market) આજે પણ સતત ત્રીજા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સ(Sensex) 900.73 પોઇન્ટ ઘટીને 58,218.99 સ્તર પર અને નિફટી(Nifty) 262.90 પોઇન્ટ ઘટીને 17,366.90 સ્તર પર ટ્રેડ(Trade) કરી રહ્યો છે.
આ સાથે નિફ્ટી મિડકેપ(Nifty Midcap)અને સ્મોલકેપ બેન્ચમાર્ક અનુક્રમે(Smallcap Benchmark) 1.4% અને 1.3% સુધી ઘટ્યા છે.
જોકે વેચવાલી માહોલમાં પણ ફાર્મા અને સ્વાસ્થ્ય સેવાઓ(Pharma and Health Services) સંબંધિત કંપનીઓના શેરમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી રહી છે
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે- ડોલર સામે રૂપિયો ફરી ધડામ, માર્કેટ ખુલતા જ આટલા પૈસા ગગડ્યો
You Might Be Interested In