243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Share market)માં રક્ષાબંધન(Raksha Bandhan) ના પાવન દિવસે પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
548 અંકના ઉછાળે સેન્સેકસ(Sensex) 59,365ને પાર જ્યારે નિફ્ટી(NIfty) 130 અંકના ઉછાળે 17,664 ટ્રેડ કરી રહ્યાં છે.
જોકે સેન્સેક્સના 30માંથી બે શેર, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ પણ 0.65 ટકાના ઉછાળા સાથે કામ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં
You Might Be Interested In