Site icon News Continuous Bureau | Mumbai

બ્લેક મનડે. સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા.. પણ આ શેરમાં જોવા મળી રહી છે તેજી..

News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે જ શેરબજારમાં(Share Market) મોટું ગાબડું પડ્યું છે. 

Join Our WhatsApp Channel

હાલ સેન્સેક્સ(Sensex) 1,182.39 પોઈન્ટના ઘટાડા સાથે 57,156.54 પર અને નિફ્ટી(Nifty) 292.50 પોઈન્ટના ઘટાડા સાથે  17,183.15 પર કારોબાર કરી રહ્યો છે.

આજના વેપારમાં ચઢેલા શેર પર નજર કરીએ તો NTPC, ટાટા સ્ટીલ,નેસ્લે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

માર્કેટ તૂટ્યું તેની પાછળ મોંઘવારીનો ડર, ચીનમાં(china) વધતા કોરોનાના કેસ(Covid cases) અને રશિયા(Russia) પર લાગી રહેલા કડક પ્રતિબંધોનો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ‘ જીએસટીના દરમાં બદલાવની શક્યતા. હવે સરકાર આ નવી દર પ્રણાલી અમલમાં મૂકવા માંગે છે.

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
Exit mobile version