શેરબજારમાં કડાકો.. સેન્સેક્સ 600 અંક ગગડ્યો, રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ સ્વાહા… 

by kalpana Verat
Sensex slumps by 360 pts to end at 57,628, Nifty settles at 16,988

News Continuous Bureau | Mumbai

  • ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. 
  • આજના કારોબારના અંતે સેન્સેક્સ 635 પોઇન્ટ ઘટીને  61,067 પર અને નિફ્ટી 186 પોઈન્ટ ઘટીને 18,199 પરબંધ થયો છે.
  • અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને ઈન્ડસઇન્ડ બેંક ટોપ લૂઝર્સ રહ્યા.
  •  સેન્સેક્સ 61000 પોઈન્ટની નીચે અને નિફ્ટી 18,200ની નીચે સરકી ગયો
  • મીડિયા રિપોર્ટ મુજબ માર્કેટમાં કડાકો બોલાતાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધારે રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો: ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More