Site icon News Continuous Bureau | Mumbai

બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી યથાવત, લીલા નિશાનમાં સેન્સેક્સ-નિફ્ટી; આવ્યો આટલા પોઇન્ટનો ઉછાળો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર. 

બજેટ બાદ આજે સતત બીજા દિવસે પણ બજાર મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.  

આજે પ્રારંભિક કારોબારમાં બંને મુખ્ય ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. 

સેન્સેક્સ 530.88 અંક વધીને 59,393.45 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 155.95 અંક વધીને 17,732.80 પર ટ્રેડ કરી રહ્યો છે. 

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે, 6 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે

બજેટને શેરબજારે વધાવ્યું હતું જે 1000 અંક સુધી વધ્યું હતું. કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ 1.46 ટકા અને નિફટી 1.52 ટકા વધારો દર્જ કરીને બંધ થયું હતું. 

 બજેટમાં મહત્વની જાહેરાત, ડિજિટલ કરન્સી પણ કરવેરા હેઠળ, ક્રિપ્ટોકરન્સીની આવક પર હવે આટલા ટકા કર લાગશે; જાણો વિગત

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version