News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Stock Market)માં ગુરુવારના કડાકા બાદ આજે રિકવરી જોવા મળી રહી છે.
બજાર શરૂઆતમાં જ 2.7-2.20 ટકાની મજબૂત ગતિએ કારોબાર કરી રહ્યું છે.
સેન્સેક્સ(sensex) 1,136.45 પોઈન્ટના વધારા સાથે 53,928.68 સ્તર પર અને નિફ્ટી(nifty) 347.85 પોઈન્ટના વધારા સાથે 16,157.25 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ 30ના તમામ 30 શેરોમાં તેજી છે.
આજના ટોપ ગેઇનર્સમાં TATASTEEL, DRREDDY, SUNPHARMA, SBIN, INDUSINDBK, BHARTIARTL, INFY અને AXISBANK નો સમાવેશ થાય છે.