News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian stock market) સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(first trading day) જબરદસ્ત તેજી જોવા મળી છે.
સેન્સેક્સ(Sensex) 1,041.08ના પોઇન્ટ વધીને 55,925.74 સ્તર પર નિફ્ટી(Nifty) 308.95 પોઇન્ટ વધીને 16,661ના સ્તરે બંધ થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ માર્કેટમાં તેજીના પગલે રોકાણકારોની(investors) સંપત્તિમાં 5 લાખ કરોડનો વધારો થયો છે.
આજે સેન્સેક્સના ટોચના -30 શેરોમાં, 4 શેરો લાલ નિશાનમાં બંધ થયા છે.
આ સિવાય 26 શેરોમાં સારો વધારો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : વધી રહેલી નિકટતા, ચાલાક ડ્રેગનને પછાડીને આ દેશ બન્યો ભારતનો નંબર વન બિઝનેસ પાર્ટનર.. જાણો આંકડા