372
Join Our WhatsApp Community
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટનો શેરબજારને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.
આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી દર્જ થઈ છે.
સેંસેક્સ +1,649.21 પોઇન્ટ (3.56 ટકા) વધીને 47,934.98 પર કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત નિફ્ટી 246.40 (3.40%) પોઇન્ટની તેજી સાથે 14,098.65 લેવલ પર છે.
બજેટ દરમ્યાન અને બજેટ પૂર્ણ થયા બાદ શેરબજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો.
You Might Be Interested In