268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે(Trading day) સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 509 પોઇન્ટ ઘટીને 53,887 ના સ્તરે અને નિફ્ટી 158 પોઇન્ટ ઘટીને 16,058 ના સ્તર પર બંધ થયો છે.
આજના ટ્રેડિંગ સેશન(Trading session) પછી, NTPC, ભારતી એરટેલ(Bharti Airtel) અને બજાજ ફાઇનાન્સના(Bajaj Finance) શેર(Shares) ફક્ત લીલા નિશાનમાં બંધ થયા છે.
આ સિવાય તમામ કંપનીઓના શેરમાં(Company share) મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : તમારા આ બેંકમાં તો એકાઉન્ટ નથીને- RBIએ ત્રણ બેંકને ફટકાર્યો દંડ-જાણો વિગત
You Might Be Interested In