298
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વૈશ્વિક શેરબજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટની અસર ભારતીય શેરબજાર પર પડી છે.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે શેરબજારની નબળી શરૂઆત થઈ છે.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 494.77 પોઈન્ટ તો નિફ્ટી 150.70 પોઈન્ટ તૂટ્યો છે. .
સતત બે દિવસના ઉછાળા બાદ બુધવારે શેરબજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો.
બુધવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 304 પોઈન્ટ્સ અને નિફ્ટી 69 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
બુધવારે 1,424 કંપનીઓના શેરમાં વધારો થયો હતો. 1891 શેર ડાઉન હતા. 118 કંપનીઓના શેર યથાવત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : પુતિન આકરા પાણીએ. હવે રશિયા પાસેથી ગેસ ખરીદવો હશે તો આ કરન્સીમાં પૈસા આપવા પડશે.
You Might Be Interested In