Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ગુડ ફ્રાયડે! કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફટીમાં જોવા મળ્યો આટલા પોઈન્ટનો ઉછાળો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

શુક્રવાર. 

સતત ચાર દિવસથી શેરબજારમાં જોવા મળેલી મંદીને આજે બ્રેક લાગી છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ  694.58 પોઇન્ટ વધીને 57,971.52 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 229.85 પોઇન્ટ વધીને 17,340.00 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધુ ફાયદો NTPC માં છે જે 3.50% વધ્યો છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રોકાણકારોએ પ્રથમ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

ચાલુ સપ્તાહે મંગળવારે બજાર લાભ સાથે ખુલ્યું હતું જ્યારે ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ફરી તેજી છવાઈ છે.

મુંબઈગરા માથે કોરોના સંકટ યથાવત. શહેરમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટી, મૃત્યુઆંકમાં કોઈ સુધારો નહીં; જાણો આજના તાજા આંકડા 

Subhash Chandra NCLT Case સુભાષ ચંદ્રાનો કાનૂની સંઘર્ષ 10 વર્ષમાં અનેક કેસ ઉકેલ્યા, પણ NCLTમાં મામલો પેન્ડિંગ; જાણો ક્યાં ફસાયો પેચ..
Bank Holidays September 2026 બેંકનું કામ અધૂરું રહી જશે? સપ્ટેમ્બરમાં પૂરા 14 દિવસ બંધ રહેશે બેંકો, ફટાફટ જોઈ લો રજાઓની યાદી!
7 Investment Rules To Get Rich કરોડપતિ બનવું છે? તો આજથી જ અપનાવી લો રોકાણના આ 7 સુવર્ણ નિયમો, બદલાઈ જશે તમારી કિસ્મત!
Commercial LPG and ATF Price Hike મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો ડબલ આંચકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવમાં વધારો!
Exit mobile version