Site icon News Continuous Bureau | Mumbai

Share Market News : શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો કરોડ સલવાયા.

Share Market News : ભારતીય શેર બજારમાં શુક્રવાર એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Share market goes down sharply

Share market goes down sharply

News Continuous Bureau | Mumbai 

Share Market News :  શુક્રવાર એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારમાં ( Stock Market ) ઘટાડો જોવા મળ્યો, બપોરના સમયે એટલે કે બજાર બંધ થતા પહેલા મધ્યાહાને સેન્સેક્સમાં 600 પોઇન્ટ તેમજ નિફ્ટીમાં આશરે 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. . બજારમાં સાર્વત્રિક  વેચાણ જોવા મળ્યું હતું.   તમામ શેર નેગેટિવ જઈ રહ્યા હતા.  Share Market News : . શેરબજારમાં ઘટાડાનું કારણ શું?

Join Our WhatsApp Channel

 છેલ્લા ઘણા સમયથી એફઆઇઆઇ દ્વારા ભારતીય શેર બજારમાં મોટા પાયે માલ વેચવામાં આવી રહ્યો છે.  ચાલુ સપ્તાહે સોમવારના દિવસે બજાર બંધ હતું. તેમજ આખા સપ્તાહ દરમિયાન સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. આઇટી, એફએમસીજી, બેંક, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ના શેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ( FIIs ) એ ₹ 964.47 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ( DIIs ) એ 2 મેના રોજ ₹ 1,352.44 કરોડનું રોકાણ કર્યું હતું,

આ સમાચાર પણ વાંચો : Breaking News : Helicopter crash મહારાષ્ટ્રના મહાડમાં મોટી દુર્ઘટના, શિવસેનાની નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ. જુઓ વિડિયો.

Share Market News : રોકાણકારોના કેટલા રૂપિયા સલવાયા?

 વિદેશી રોકાણકારો તેમજ સંસ્થાકીય રોકાણકારોએ જોરદાર વેચાણ કર્યું છે. જેનું દબાણ લગભગ આખા બજાર ઉપર જોવા મળ્યું. આ વેચાણને કારણે રોકાણકારોના ( investors ) બે લાખ કરોડ રૂપિયાથી વધુ સલવાયા છે. જોકે સોમવાર પર તમામની  નજર  ટકેલી રહેશે.

RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
Jio IPO Big Update શું LIC અને હ્યુન્ડાઈના તમામ રેકોર્ડ તૂટશે? જિયોના મેગા IPO માટે દુનિયાભરના ફંડ્સ લાઈનમાં ક્યારે ખૂલશે પ્રાઇસ બેન્ડ?
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version