News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર (sharemarket) આજથી સતત ચાર દિવસ સુધી શેર બજાર બંધ રહશે.
આજે એટલે કે 14મી એપ્રિલના રોજ મહાવીર જયંતિ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ(Dr.Baba saheb Ambedkar) છે. 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે (Good friday) છે. જેના પગલે બજાર બે દિવસ બંધ રહેશે
આ પછીના બે દિવસમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી માર્કેટ બંધ રહેશે.
આમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay stock exchange) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ(NSE) સતત ચાર દિવસ સુધી બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..
