380
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે કારોબારી સપ્તાહના પહેલા દિવસે જ ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાયું છે.
સેન્સેક્સ 871 પોઈન્ટ તૂટીને 57,228 સ્તર પર અને નિફ્ટી 282 પોઈન્ટ તૂટીને 17,045 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
જોકે મંદીના માહોલમાં પણ નેસ્લે, ઇન્ફોસિસ, HCL ટેક અને એશિયન પેઇન્ટના શેર્સમાં તેજી જોવા મળી રહી છે
એટલે કે સેન્સેક્સના 30માંથી 26 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ફ્લિપકાર્ટ સેલ- યુઝર્સ iPhone 13 વિશે ચિંતિત- બુકિંગ પછી ઓર્ડર થઈ રહ્યાં છે કેન્સલ
You Might Be Interested In