Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટ મજામાં- શેરબજારની મજબૂત શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો આટલા અંકનો ઉછાળો

News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 376.57 પોઈન્ટના ઉછાળા સાથે 54,127.54 પર ટ્રેડ અને નિફ્ટી 116.90 પોઈન્ટના ઉછાળા સાથે 16,106.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીના 50માંથી 44 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 6 શેરો જ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આજે વૈશ્વિક સંકેતો પણ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક- એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાશે દિલ્હી,- હવે આ હોસ્પિટલમાં થશે તેમનો ઈલાજ

Retail Inflation June 2026 જૂન મહિનામાં છૂટક ફુગાવો (Retail Inflation) ઉછળીને 4.38 ટકા પર પહોંચ્યો, શું તમારી ખિસ્સા પર પડશે અસર?
No Cost EMI ‘ઝીરો પર્સન્ટ’ની લાલચ કે ખિસ્સું ખાલી કરવાની નવી રીત? જાણો No Cost EMIનું આખું સત્ય
Adani Group in race અદાણીની નજર હવે સ્માર્ટ મીટરિંગ પર! ₹1500 કરોડની ડીલ માટે આ કંપની ખરીદવાની રેસમાં અદાણી એનર્જી.
Commercial LPG Cylinder નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મોટી રાહત હવે મળશે આટલા કિલોના કોમર્શિયલ સિલિન્ડર!
Exit mobile version