Site icon

Share Market News : શેરબજારમાં ફરી ધબડકો. ખૂલતાની સાથે જ નીચે ગયું.

ગુરુવારે શેરબજારમાં ૯૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોનું ઘણું મોટું નુકસાન થયું હતું. ત્યારે શુક્રવારે સવારે શેર બજાર ફરી એક વખત નીચું ગયું છે.

Share Market : Man Bought 3500 Shares 43 Years Ago & Forgot About It Now Its Value Is Rs 1448 Crore

Share Market : આને કે’વાય નસીબ આડે પાંદડું… 43 પહેલા 3500 શેર લઈને ભૂલી ગયા આ કાકા, આજે અચાનક બની ગયા અબજોપતિ, પરંતુ હવે કંપની આપવાની ના પાડે છે.. જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાઓ તેમજ પશ્ચિમી દેશો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાને કારણે ભારતીય શેરબજાર પર તેના પ્રત્યાઘાત પડયા છે. ગુરુવારના દિવસે શેરબજારમાં આશરે ૯૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોનું લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. અનેક ટ્રસ્ટેડ શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

 બુધવારે શેરબજારમાં શી પરિસ્થિતિ?
આ પરિસ્થિતિ વચ્ચે બુધવારે સવારે શેર બજાર ૩૦૦ પોઇન્ટ નીચે રહીને ખુલ્યું હતું.

સેન્સેક્સ 61473 પોઈન્ટ પર ખુલ્યો
નિફ્ટી 18322 પોઈન્ટ પર ખુલ્યો

 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version