News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ(Sensex) 876.39 અંક વધી 57,913.89 પર અને નિફ્ટી(Nifty) 259.35 અંક વધી 17,395.90 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ(Asian paints), બજાજ ફિનસર્વ(Bajaj Finserv), ઈન્ફોસિસ(infosys), TCS, રિલાયન્સ(reliance) સહિતના શેરમાં(Share) વધારો જોવા મળી રહ્યો છે.
જોકે ટાટા સ્ટીલ(tata steel), પાવર ગ્રીડ, નેસ્લે(nestle), સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પુતિનને યુક્રેન પર હુમલો કરવો પડ્યો ભારે, ઇન્ફોસિસ બાદ હવે ભારતની અગ્રણી સ્ટીલ કંપનીએ પણ રશિયામાં બંધ કર્યો બિઝનેસ; જાણો વિગતે
