Site icon

સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર, લાલ નિશાન પર ખુલ્યું માર્કેટ; સેન્સેક્સ આટલા પોઈન્ટ ગબડ્યો 

 News Continuous Bureau | Mumbai

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર નબળી નોંધ પર ખુલ્યું છે. 

Join Our WhatsApp Community

સેન્સેક્સ 438.77 પોઈન્ટ ના ઘટાડા સાથે 59,008.41ના સ્તરે અને નિફ્ટી 101.50 પોઈન્ટના ઘટાડા સાથે 17,682.85ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

બંને ઇન્ડેક્સ નિફ્ટી પર લગભગ અડધા ટકા જેટલા નબળા પડ્યા છે.

આજના કારોબારમાં બેંક અને નાણાકીય શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.

જોકે, નિફ્ટી પર ઓટો, ફાર્મા, મેટલ, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
Exit mobile version