Site icon

Elon Musk Tesla Share : ટ્રમ્પની આજુબાજુ ફરીને ડાફોડીયા મારનાર એલોન મસ્કનું ધંધામાં ધ્યાન નથી. ટેસ્લાના શેરમાં 15% નું મોટું ગાબડું, 2020 પછીનો સૌથી મોટો ઘટાડો

Elon Musk Tesla Share : એલોન મસ્કની ટેસ્લાના શેર સોમવારે 15% કરતાં વધુ ગબડ્યા, જે વર્ષો પછીનો સૌથી મોટો ઘટાડો રહ્યો. આ ઘટાડા માટે વ્યાપક બજાર મંદી, રિસેશન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવીન વ્યાપાર શુલ્ક નીતિ અંગેની અનિશ્ચિતતાને જવાબદાર ગણાવવામાં આવી રહી છે.

Elon Musk Tesla Share Donald Trump to buy Tesla as show of support for Elon Musk after stock tumble

Elon Musk Tesla Share Donald Trump to buy Tesla as show of support for Elon Musk after stock tumble

News Continuous Bureau | Mumbai

Elon Musk Tesla Share : સોમવારે બજાર બંધ થાય ત્યારે ટેસ્લાના શેરમાં 15.4% નો તીવ્ર ઘટાડો નોંધાયો, જે 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.

Join Our WhatsApp Community

એલોન મસ્કની ટેસ્લાના શેર સોમવારે 15% કરતાં વધુ ગબડ્યા, જે વર્ષો પછીનો સૌથી મોટો ઘટાડો રહ્યો. આ ઘટાડા માટે વ્યાપક બજાર મંદી, રિસેશન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવીન વ્યાપાર શુલ્ક નીતિ અંગેની અનિશ્ચિતતાને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2020 પછી ટેસ્લાના શેરમાં આટલો મોટો ઘટાડો પહેલી વાર નોંધાયો છે. ગયા ડિસેમ્બરમાં ટેસ્લાના શેર 479 ડોલર સુધી પહોંચ્યા હતા, અને હવે તે તેની સૌથી ઊંચી સપાટીની સરખામણીએ 50% થી વધુ ઘટી ગયા છે.

Elon Musk Tesla Share : શેરબજારમાં તીવ્ર વેચવાલી અને મસ્કની પ્રતિક્રિયા

વોલ સ્ટ્રીટમાં મોટાપાયે વેચવાલી જોવા મળી, કારણ કે ઇલેક્ટ્રિક વાહનોની વેચાણ દર ઘટતી હોવાના સંકેતો અને મસ્કની ટ્રમ્પ સાથે જોડાયેલા રાજકીય સંબંધોને કારણે વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. તેમ છતાં, મસ્કે આ ઘટાડાને લાંબા ગાળે નુકસાનકારક ગણવાનું નકારી કાઢ્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મસ્કે જવાબ આપતાં લખ્યું: “દીર્ઘ ગાળે ટેસ્લા મજબૂત રહેશે.”

Elon Musk Tesla Share : ટેસ્લાના શેર અને બજાર પર અસર

આ સમાચાર પણ વાંચો : IndusInd Bank Share : આ ટોપના બેંકિંગ શેર માં મોટો કડાકો એક દિવસમાં 22 ટકા નીચે, બ્રોકરેજ હાઉસે શેર ડાઉનગ્રેડ કર્યા

Elon Musk Tesla Share : ટેસ્લાના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને હિંસા

અત્રે ઉલ્લેખનિય છે કે ટેસ્લાની વિરુદ્ધમાં જોરદાર હિંસા થઈ રહી છે. અમેરીકામાં ટેસ્લા કંપની સામે અનેક જગ્યાએ હિંસા થઈ છે.

આમ ટ્રમ્પ સાથે ખભેખભા મેળવીને ફરનાર મસ્ક અત્યારે તેની કંપનીમાં ઓછું ધ્યાન આપતો હોય તેવું લાગે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Stock Market Today:ટ્રમ્પની ધમકી બેઅસર, શેરબજાર ખુલતાની સાથે જ ઉછળ્યું; સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો
 Share Market High:  શેરબજારમાં રોનક પાછી ફરી: રિલાયન્સ અને HDFC બેંકના દમ પર સેન્સેક્સ ૪૪૬ અંક ઉછળ્યો, રોકાણકારોને રૂ. ૩.૬૩ લાખ કરોડનો ફાયદો! 
Exit mobile version