Site icon

IPO calendar: પૈસા તૈયાર રાખો… આ અઠવાડિયે ખુલશે 9 નવા IPO, 4 કંપનીનું થશે લિસ્ટિંગ;ઇન્વેસ્ટ કરવાની મળશે તક

IPO calendar: કારોબારી સપ્તાહની શરૂઆત ધમાકેદાર થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન 9 નવા IPO ખુલશે. આમાંથી, 3 IPO મુખ્ય બોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત, આવતા અઠવાડિયે 6 IPO લિસ્ટેડ થશે. જો તમે IPO દ્વારા શેરબજારમાં રોકાણ કરવા માંગતા હો, તો તમે આ IPO પર દાવ લગાવી શકો છો.

IPO calendar Primary market momentum picking up with 8 new issues, 6 listings scheduled next week

IPO calendar Primary market momentum picking up with 8 new issues, 6 listings scheduled next week

News Continuous Bureau | Mumbai

IPO calendar:વર્ષ 2025 માં આ પહેલું એવું અઠવાડિયું હશે જ્યારે પ્રાથમિક બજારમાં જબરદસ્ત ગતિવિધિ જોવા મળશે. IPOમાં રોકાણ કરવાની તક શોધી રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે બજારમાં કુલ 9 નવા IPO ખુલશે. આમાંથી, 3 IPO મુખ્ય બોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત, આવતા અઠવાડિયે 6 IPO લિસ્ટેડ થશે. આમાં એજેક્સ એન્જિનિયરિંગ, હેક્સાવેર ટેક્નોલોજીસ અને ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

IPO calendar:  આ અઠવાડિયે 9 નવા IPO ખુલશે

  1. ચંદન હેલ્થકેર આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 107.36 કરોડ

ખુલવાનો સમય: 10ફેબ્રુઆરી

બંધ: 12 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ  : 151-159 પ્રતિ શેર

લોટ સાઈઝ: 800 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: NSE SME

લિસ્ટિંગ તારીખ: 17 ફેબ્રુઆરી

  1. એજેક્સ એન્જિનિયરિંગ IPO

ઇશ્યૂનું કદ: Rs 1,269.35 કરોડ

ખુલવાનો સમય: 10  ફેબ્રુઆરી

બંધ: 12 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: Rs 599-629 પ્રતિ શેર

લોટ સાઈઝ: 23 શેર

લિસ્ટિંગ તારીખ: 17 ફેબ્રુઆરી

આ સમાચાર પણ વાંચો: Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ IPOનું બમ્પર લિસ્ટિંગ! રોકાણકારો સબ્સ્ક્રિપ્શન માટે તૂટી પડ્યા, જાણો GMP

  1. પીએસ રાજ સ્ટીલ્સનો આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 28.28 કરોડ

ખુલવાનો સમય: 12 ફેબ્રુઆરી

બંધ: 14 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: 132-140 પ્રતિ શેર

લોટ સાઈઝ: 1000 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: NSE SME

લિસ્ટિંગ તારીખ: 19 ફેબ્રુઆરી

  1. હેક્સાવેર ટેક્નોલોજીસ આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 8,750 કરોડ

ખુલવાનો સમય: 12 ફેબ્રુઆરી

બંધ: 14 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: Rs 674-708 પ્રતિ શેર

લોટ સાઈઝ: 21 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE, NSE

લિસ્ટિંગ તારીખ: 19 ફેબ્રુઆરી

5.વોલ કાર્સ આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 27 કરોડ

ખુલવાનો સમય: 12 ફેબ્રુઆરી

બંધ: 14 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: Rs 85-90 પ્રતિ શેર

લોટ સાઈઝ: 1600 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: NSE SME

લિસ્ટિંગ તારીખ: 19 ફેબ્રુઆરી

 6. મેક્સવોલ્ટ એનર્જી આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 54 કરોડ

ખુલવાનો સમય: ૧૨ ફેબ્રુઆરી

બંધ: ૧૪ ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: ₹ 171-180  પ્રતિ શેર

લોટ સાઈઝ: 800 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: NSE SME

લિસ્ટિંગ તારીખ: 19 ફેબ્રુઆરી

  1. એલ.કે. મહેતા પોલિમરનો IPO

ઇશ્યૂનું કદ: Rs 7.38 કરોડ

ખુલવાનો સમય: 13 ફેબ્રુઆરી

બંધ: 17 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: Rs 71 પ્રતિ શેર

લોટ સાઈઝ: 1600 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE SME

લિસ્ટિંગ તારીખ: 20 ફેબ્રુઆરી

8. શાનમુગા હોસ્પિટલનો આઈપીઓ

ઇશ્યૂનું કદ: Rs 20.62 કરોડ

ખુલવાનો સમય: 13 ફેબ્રુઆરી

બંધ: 17 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ: Rs 54 પ્રતિ શેર

લોટ સાઈઝ: 2000 શેર

લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE SME

લિસ્ટિંગ તારીખ: 20 ફેબ્રુઆરી

  1. ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ IPO

ખુલવાનો સમય: 14 ફેબ્રુઆરી

બંધ: 18 ફેબ્રુઆરી

પ્રાઇસ બેન્ડ : હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE, NSE

લિસ્ટિંગ તારીખ: 24 ફેબ્રુઆરી

IPO calendar: આ કંપનીઓ આગામી અઠવાડિયામાં લિસ્ટેડ થશે

11 ફેબ્રુઆરી: ચામુંડા ઇલેક્ટ્રિકલ્સના શેર NSE SME પર લિસ્ટેડ થશે.

12  ફેબ્રુઆરી: કેન એન્ટરપ્રાઇઝ (NSE SME) અને એમવિલ હેલ્થકેર (BSE SME) લિસ્ટેડ થશે.

13 ફેબ્રુઆરી: રેડીમિક્સ કન્સ્ટ્રક્શન (NSE SME) અને સોલારિયમ ગ્રીન (BSE SME) ના શેર બજારમાં પ્રવેશ કરશે.

14 ફેબ્રુઆરી: એલેગાન્ઝ ઇન્ટિરિયર્સના શેર NSE SME પર લિસ્ટેડ થશે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Stock Market Crash: બજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર? સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, IT સેક્ટરમાં AI ના જોખમે વધારી ચિંતા; જાણો કયા શેરો સૌથી વધુ તૂટ્યા.
Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version