129
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Share Market high :
- કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત નવા રેકોર્ડ હાઈ પર થઈ છે.
- સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ 81,679 પર અને નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 24,943ના સ્તરે ખુલ્યો છે.
- સાથે જ મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 58,000ને પાર કરી ગયો છે.
- બેંકો, એનબીએફસી અને ઓઈલ-ગેસ શેરોની સાથે આઈટી શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
#Sensex and #Nifty, hit their new all-time highs in early trade in tandem with a rally in global peers and fresh foreign fund inflows. In early trade, Sensex, Nifty touched new peak levels of 81,749 & 24,980 respectively.
File Pic pic.twitter.com/neqen6DT2H
— All India Radio News (@airnewsalerts) July 29, 2024
આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે જીત્યો આ મેડલ; બનાવ્યો નવો રેકોર્ડ..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
You Might Be Interested In