News Continuous Bureau | Mumbai
Share Market News: ભારતીય શેરબજારો આજે 12 ઓગસ્ટના રોજ નજીવા ઘટાડા સાથે બંધ થયા છે.અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના નવા રિપોર્ટની શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેન્સેક્સ 57 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 20,350ની નીચે બંધ રહ્યો છે .
Share Market News આ શેર વધ્યા
જોકે, મિડ અને સ્મોલકેપ સૂચકાંકોએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ભારત VIX લગભગ 4% વધ્યો. PSU બેંકો, FMCG અને ઓટો શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.રિયલ્ટી, મેટલ, પ્રાઈવેટ બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી.
Share Market News શેરબજાર પર લાંબા ગાળાની અસર નહીં પડે.
મહત્વનું છે કે બજાર નિષ્ણાતો પહેલેથી જ આશા રાખતા હતા કે હિંડનબર્ગના અહેવાલની શેરબજાર પર લાંબા ગાળાની અસર નહીં પડે.
આ સમાચાર પણ વાંચો: Stock Market Updates : રોકાણકારોએ હિંડનબર્ગના હુમલાને બનાવ્યો નિષ્ફળ, સેન્સેક્સ 80000ને પાર કરી ગયો..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)