Site icon News Continuous Bureau | Mumbai

Share Market Opening: શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડબ્રેક ઊંચાઈ પર ખુલ્યા , જાણો આજે કેવી રહેશે માર્કેટની ચાલ

Share Market Opening: મુખ્ય સ્થાનિક સૂચકાંકોમાંના એક નિફ્ટી50 એ આજે ​​શરૂઆતી કારોબારમાં 25 હજારનો આંકડો પાર કર્યો

Share Market Opening Nifty breaches 25,000 level in opening trade, Sensex up 378 points

Share Market Opening Nifty breaches 25,000 level in opening trade, Sensex up 378 points

News Continuous Bureau | Mumbai 

Share Market Opening: 

Join Our WhatsApp Channel
  • આજે BSE સેન્સેક્સ ( Sensex )  અને NSE નિફ્ટી ( Nifty ) એ ઈતિહાસ રચ્યો છે. 
  • આજના કારોબારી સત્રના દિવસે ભારતીય શેર બજાર ( Share Market ) નવા ઉચ્ચતમ સ્તરની સાથે ખૂલ્યા છે.
  • નિફ્ટી 25,000 ની ઊપર ખુલ્યો છે અને સેન્સેક્સ 82,000 પાર કરી ગયો છે. 
  • સેન્સેક્સે 305.01 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 102.50 અંક સુધી વધ્યો છે.
  • પ્રારંભિક સત્રમાં બજાર ઉત્સાહી દેખાઈ રહ્યું છે અને તેજી સતત વધી રહી છે. શરૂઆતના વેપારમાં મોટા ભાગના મોટા શેરોમાં તેજી જોવા મળી રહી છે.  

 

 

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War :ઈરાન ઈસ્માઈલ હાનિયાના મૃત્યુનો લેશે બદલો? સુપ્રીમ લીડર અલી ખામેનીએ લડવૈયાઓને આપ્યો આ આદેશ..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
Vladimir Putin Special Thali BRICS 2026 દિલ્હી બ્રિક્સ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પીરસાઈ શાહી થાળી ખાસ વ્યંજનોમાં છલકાઈ ભારતરુસની મિત્રતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Exit mobile version