Site icon News Continuous Bureau | Mumbai

શું દેશમાં ફરી શરૂ થશે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સિઝન- આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને-

News Continuous Bureau | Mumbai 

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ(crude oil rate)ના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે

Join Our WhatsApp Channel

આંતરરાષ્ટ્રીય બજાર(international market)માં હાલ બ્રેન્ટ ક્રૂડ(Brent crude) 122 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 

જોકે આજે પણ પેટ્રોલ-ડીઝલ(petrol-diesel)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને દેશમાં ઈંધણના ભાવ સ્થિર છે.

નજીકના ભવિષ્યમાં તેમાં વધુ વધારો થાય તેવા સંકેતો છે.

ઉલ્લેખનીય છે કે ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને ગ્રાહક છે. 

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version