352
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સ્થાનિક એરલાઈન(airline) સ્પાઈસજેટએ(SpiceJet) ફ્લાઈટ ભાડું(Flight fare) મોંઘું કરી દીધું છે.
બજેટ કેરિયર સ્પાઈસજેટ લિમિટેડે(Budget carrier SpiceJet Ltd) ગુરુવારે ભાડામાં 15% વધારાની જાહેરાત કરી છે.
એરલાઈન્સે આ નિર્ણય એર ટર્બાઇન ફ્યુઅલના(Air turbine fuel) ભાવમાં વધારા બાદ લીધો છે.
સ્પાઈસ જેટના ચેરમેન(Chairman) અને એમડી અજય સિંહે(MD Ajay Singh) કહ્યું, મોંઘા ATF અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે તેમની પાસે હવાઈ ભાડું(Airfare) મોંઘું કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
માનવામાં આવે છે કે સ્પાઈસ જેટના આ નિર્ણય બાદ અન્ય એરલાઈન્સ પણ હવાઈ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો
You Might Be Interested In