189
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શેરબજાર(Share market)માં કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે જોરદાર ખરીદી જોવા મળી છે.
સેન્સેક્સ(Sensex0 934.23 પોઇન્ટ વધીને 52,532.07 પર અને નિફ્ટી(nifty) 288.65 પોઇન્ટ વધીને 15,638.80 ના સ્તર પર બંધ થયો છે.
આજના ઉછાળા બાદ રોકાણકારોને 5 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.
જોકે નેસ્લે ઈન્ડિયા(nestle India)ના શેર જ લાલ નિશાનમાં બંધ થયા છે. તેમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સના ટોપ-29 શેર્સમાં ખરીદી જોવા મળી છે, એટલે કે આજે મોટાભાગના શેર લીલા નિશાનમાં બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી
You Might Be Interested In