Site icon News Continuous Bureau | Mumbai

શેર બજારમાં જોરદાર તેજી- સેંસેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઉછાળો- નિફ્ટી 15600ને પાર- તેમ છતાં આ શેરમાં બોલાયો કડાકો 

 News Continuous Bureau | Mumbai 

શેરબજાર(Share market)માં કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે જોરદાર ખરીદી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex0 934.23 પોઇન્ટ વધીને 52,532.07 પર અને નિફ્ટી(nifty) 288.65 પોઇન્ટ વધીને 15,638.80 ના સ્તર પર બંધ થયો છે.

આજના ઉછાળા બાદ રોકાણકારોને 5 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે. 

જોકે નેસ્લે ઈન્ડિયા(nestle India)ના શેર જ લાલ નિશાનમાં બંધ થયા છે. તેમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સેન્સેક્સના ટોપ-29 શેર્સમાં ખરીદી જોવા મળી છે, એટલે કે આજે મોટાભાગના શેર લીલા નિશાનમાં બંધ થયા છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version