Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી

big blow to Uddhav group as 50 people from nashik and parbhani joins shinde group

ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

News Continuous Bureau| Mumbai.

શિવસેના(Shivsena) નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) સમક્ષ ત્રણ શરતો મૂકી છે. શિંદેનું કહેવું છે કે શિવસેનાએ તાત્કાલિક રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે ગઠબંધન(Alliance) તોડી નાખવું જોઈએ તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર બનાવવી જોઈએ. તેમણે પોતાની બીજી શરત(condition) એવી મૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resignation) આપવું જોઈએ તેમજ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુખ્યમંત્રી બનાવીને ખુદ પોતાને એટલે કે એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી(Deputy CM) બનાવવા જોઈએ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

એકનાથ શિંદે ની આ શરતો શિવસેના(Shivsena Chief) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસે પહોંચી ગઈ છે. આ શરતો સાંભળીને એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદે આસાનીથી માનશે નહીં.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version