Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં મંદીનો માહોલ- શેરબજારની ઘટાડા સાથે શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો આટલા પોઈન્ટનો કડાકો

News Continuous Bureau | Mumbai 

વૈશ્વિક સંકેતો આજે બહુ મજબૂત નથી અને તેની અસર ભારતીય બજાર (Indian Share Market)પર પણ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી(Sensex nifty open flat) લાલ નિશાનમાં ખુલ્યા છે. 

આજના કારોબારમાં સેન્સેક્સ 175.45 પોઇન્ટ ઘટીને 54,219.78 સ્તર પર અને નિફ્ટી 89.80 પોઇન્ટ ઘટીને 16,126.20 સ્તર પર ખુલ્યો છે.

અગાઉ, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા

આ સમાચાર પણ વાંચો : અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજાર ઊંધા માથે પટકાયું-આટલા પોઇન્ટ ગગડીને લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ નિફ્ટી

New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version