શેર બજારમાં કારોબારી સપ્તાહની શાનદાર શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી… .

 News Continuous Bureau | Mumbai

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજારે માં શાનદાર તેજી જોવા મળી રહી છે. 

સેન્સેક્સ 1,196.78 પોઇન્ટ વધીને 60,473.47 પોઈન્ટ પર અને નિફ્ટી 333.85 પોઇન્ટ ઉછળીને 18,004.30 પર ટ્રેડ કરી રહ્યો છે. 

આજે સેન્સેક્સના ટોચના 30 શેરોમાં HDFC અને HDFC બેન્કે અનુક્રમે 14 અને 10 ટકાનો જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો છે. 

આ સિવાય બજાજ ફાઇનાન્સ, ટાઇટન, ટેક એમ, એશિયન પેઇન્ટ્સ અને એચસીએલ ટેકમાં પણ તેજી જોવા મળી રહી છે

ઉલ્લેખનીય છે કે આજે બજાર ખુલતા પહેલા સમાચાર આવ્યા હતા કે HDFC અને HDFC બેંકનું મર્જર થઈ રહ્યું છે. HDFC શેરધારકોને HDFC બેંકના 42 શેર મળશે.

આ સમાચાર પણ વાંચો : ઈંધણ બન્યું 'દોહ્યલું', 14 દિવસમાં 12 વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ; ફટાફટ જાણો આજનો ભાવ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *