રિલાયન્સ જિયો બાદ હવે આ મોટી કંપનીએ કર્યું 5G સેવાનું એલાન-લોન્ચ ડેટની સાથે કિંમત પણ જણાવી

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

જિયો(Jio) બાદ હવે એરટેલે(Airtel) પણ દિવાળી(Diwali) સુધીમાં તેની 5જી સેવા(5G service) શરૂ કરવાની જાહેરાત કરી છે.
 
એરટેલના ચેરમેન(Airtel's Chairman) સુનિલ મિત્તલે(Sunil Mittal) કહ્યું કે એરટેલ ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી દેશમાં 5G સર્વિસ શરૂ કરશે. 

સાથે તેમણે 5જી પ્લાનની(5G Plan) કિંમત અંગે કહ્યું કે 5જી ભોગવવા માટે એરટેલના ગ્રાહકોને (Airtel customers) 'થોડી વધારે' કિંમત ચૂકવવી પડશે. 

તેમનું કહેવું છે કે, તે ભલે એરટેલ 5જી માટે નવા પ્લાન ન લાવે પરંતુ આ સર્વિસને પોતાના પ્રીમિયમ પ્લાનમાં(premium plan) જોડવાની પણ વિચારણા કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  મોંઘવારી વધુ એક ડામ-મુંબઈમાં ફરી એક વખત દૂધના ભાવમાં ઝીંકાયો વધારો- જાણો કેટલા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More